?યહૂદી, જેમના પર અલ્લાહ ગુસ્સે થયો, અને નસ્રાની, જેઓ ગુમરાહ છે

Scan the qr code to link to this page

અલ્ હદીષ
સમજુતી
ભાષાતર જુઓ
હદીષથી મળતા ફાયદા
કેટેગરીઓ
વધુ
અદી બિન હાતિમ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «યહૂદી, જેમના પર અલ્લાહ ગુસ્સે થયો, અને નસ્રાની, જેઓ ગુમરાહ છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે યહૂદી કોમ તે છે, જેમના પર અલ્લાહ ગુસ્સે થયો; કારણકે તેમણે સત્ય જાણી તેના પર અમલ ન કર્યો, અને નસ્રાનીઓ પથભ્રષ્ટ કોમ છે; કારણકે તેમણે ઇલમ વગર અમલ કર્યો.

હદીષથી મળતા ફાયદા

  1. ઇલ્મ અને અમલ બન્ને અલ્લાહના ગુસ્સાથી તેમજ ગુમરાહના માર્ગથી બચવા માટેના સ્ત્રોત છે.
  2. યહૂદીઓ અને નસ્રાનીઓના માર્ગ પર ચાલવા પર સખત ચેતવણી, અને સત્ય માર્ગ પર અડગ રહેવા પર તાકીદ કરવામાં આવી છે, જે ઇસ્લામ છે.
  3. યહૂદ અને નસારા આ બન્ને કોમ ગુમરાહ હતી, અને તેમના પર અલ્લાહ ગુસ્સે થયો, પરંતુ યહૂદ કોમ માટે અલ્લાહનો ગુસ્સો અને નસારા કોમ માટે ગુમરાહી ખાસ કરી દેવામાં આવી છે.

કેટેગરીઓ

સફળતાપૂર્વક મોકલ્યું