- મુશરિક લોકો માટે ઇસ્તિગફાર (માફી માંગવી)હરામ છે, ભલેને સંબંધી હોય, તેમનું કામ અથવા કોઈ પણ ભલાઈ હોય.
- પથભ્રષ્ટ વડીલો અથવા પૂર્વજોના ખોટા માર્ગનું અનુસરણ કરવું તે અજ્ઞાનતાના સમયના લોકોનો અમલ છે.
- નબી ﷺની સંપૂર્ણ દયા, અને લોકોને દઅવત આપવાની અને તેમને હિદાયતના માર્ગ તરફ લાવવા પ્રત્યે આતુરતા.
- આ હદીષ દ્વારા તે લોકોની વાતનો રદ કરવામાં આવે છે, જે લોકો દાવો કરે છે કે અબૂ તાલીબે ઇસ્લામ કબૂલ કરી લીધો હતો.
- કાર્યોનો આધાર તેના અંતિમ તબક્કા પર આધારિત હોય છે.
- નબી ﷺ અથવા લોકો પ્રત્યે એવું સમજવું કે તેઓ ફાયદો અને નુકસાન પહોંચાડી શકે છે, તો આ હદીષમાં આ વાતનું ખંડન કરવામાં આવ્યું છે.
- જે વ્યક્તિ ઇલ્મ, યકીન અને માન્યતા સાથે "લા ઇલાહ ઇલ્લ્લ્લાહ" કહેશે તે ઇસ્લામમાં પ્રેવશ પામશે.
- ખરાબ લોકો અને ખરાબ સાથીઓથી માનવીને કેટલું નુકસાન પહોંચી શકે છે.
- "લા ઇલાહ ઇલ્લલ્લાહ" શબ્દનો અર્થ: મૂર્તિઓની, વલીઓની, અને નેક લોકોની ઈબાદત છોડી ફક્ત એક અલ્લાહની ઈબાદત કરવી, અને આ શબ્દનો અર્થ મુશરિક લોકો સારી રીતે જાણે છે.
- જો આશા હોય કે મુશરીક બીમાર ઇસ્લામનો સ્વીકાર કરી લેશે તો તેની મુલાકાત માટે જઈ શકાય છે.
- હિદાયતની તૌફીક આપવી ફક્ત એક અલ્લાહના હાથમાં છે, જેનો કોઈ ભાગીદાર નથી, અને નબી ﷺની જવાબદારી ફક્ત લોકોને માર્ગદર્શન આપવું અને સંદેશો પહોંચાડવાની છે.
-
- English - إنجليزي - English
- العربية - عربي - Arabic
- español - إسباني - Spanish
- português - برتغالي - Portuguese
- Français - فرنسي - French
- Русский - روسي - Russian
- اردو - أردو - Urdu
- Deutsch - ألماني - German
- Shqip - ألباني - Albanian
- বাংলা - بنغالي - Bengali
- ဗမာ - بورمي - Burmese
- bosanski - بوسني - Bosnian
- தமிழ் - تاميلي - Tamil
- ไทย - تايلندي - Thai
- සිංහල - سنهالي - Sinhala
- Kiswahili - سواحيلي - Swahili
- svenska - سويدي - Swedish
- Tiếng Việt - فيتنامي - Vietnamese
- മലയാളം - مليالم - Malayalam
- हिन्दी - هندي - Hindi
- Hausa - هوسا - Hausa
- Èdè Yorùbá - يوربا - Yoruba
- فارسی - فارسي - Persian
- Türkçe - تركي - Turkish
- 中文 - صيني - Chinese
- Bahasa Indonesia - إندونيسي - Indonesian
- Wikang Tagalog - فلبيني تجالوج - Tagalog
- پښتو - بشتو - Pashto
- አማርኛ - أمهري - Amharic
- ئۇيغۇرچە - أيغوري - Uyghur
- తెలుగు - تلقو - Telugu
- 日本語 - ياباني - Japanese
- Kurdî - كردي - Kurdish
- Nederlands - هولندي - Dutch
- čeština - تشيكي - Czech
- ગુજરાતી - غوجاراتية
- অসমীয়া - آسامي - Assamese
- azərbaycanca - أذري - Azerbaijani
- Ўзбек - أوزبكي - Uzbek
- български - بلغاري - Bulgarian
- română - روماني - Romanian
- Soomaali - صومالي - Somali
- тоҷикӣ - طاجيكي - Tajik
- Pulaar - فولاني - Fula
- magyar - هنجاري مجري - Hungarian
- ελληνικά - يوناني - Greek
- Кыргызча - قرغيزي - Кyrgyz
- नेपाली - نيبالي - Nepali
- italiano - إيطالي - Italian
- українська - أوكراني - Ukrainian
- afaan oromoo - أورومو - Oromoo
- ಕನ್ನಡ - كنادي - Kannada
- lietuvių - ليتواني - Lithuanian
- Malagasy - ملاغاشي - Malagasy
- Wollof - ولوف - Wolof
- Српски - صربي - Serbian
- Kinyarwanda - كينيارواندا - Kinyarwanda
- Akan - أكاني - Akan
- Mõõré - موري - Mõõré
- فارسی دری - دري